જૂનાગઢ મનપા ચૂંટણી પરિણામ: CM રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાશે વિજયોત્સવ
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં કુલ 59 બેઠકોમાંથી 35 પર પરિણામ જાહેર થયા. તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.