જુઓ કપીલ સિબ્બલની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત
રામમંદિર મુદ્દે ઝી 24 કલાક સાથે વાતચીત કરતા કપિલ સિબ્બલે જણાવ્યુ કે વિકાસના મુદ્દામાં ભાજપ નિષ્ફળ રહી છે એટલે રામમંદિરનો મુદ્દો ઉઠાવે છે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભાજપને રામમંદિરનો મુદ્દો યાદ આવે છે