ખંભાતમાં જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો. આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. હાલની સ્થિતિ જાણવા માટે જુઓ વીડિયો.