ખેડાના વાળદ ગામમાં કયા રોગે લોકોને ભરડામાં લીધા
ખેડાના ગળતેશ્વરના વાળદ ગામમાં ઝાડા-ઊલટીએ માથું ઉચક્યું છે, ગામમાંથી 125થી વધુ ઝાડા-ઊલટીના કેસ નોંધાયા, ઝાડા-ઊલટીને કારણે એક બાળક સહિત બે લોકોના મોત થયા જ્યારે 15થી વધુ લોકો સારવાર હેઠળ છે.