અપડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શું પડી રહી છે તકલીફ? જુઓ `ગામડું જાગે છે`
છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં ફરતી એસટી બસની નિયમિતતા હંમેશા વિવાદોમાં રહે છે. ત્યારે ખેડાના છેવાડાના ગામના વિદ્યાર્થીઓ એસટી વિભાગની અવળચંડાઈના લીધે હાલાકી વેઠી રહ્યાં છે. અને નિંભર એસટી તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. શું છે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની સમસ્યા જોઈએ આ અહેવાલમાં...