અમદાવાદની કિડની હોસ્પિટલે સેનિટાઇઝરનો સ્પ્રે કરતી ટનલ બનાવી
દેશન તથા રાજ્યભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદની કિડની હોસ્પિટલ દ્વારા અનોખી પહેલકરવામાં આવી છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારા પર એક ટનલ બનાવવામાં આવી છે. ટનલમાં પ્રવેશ કરતા સેનિટાઇઝરનો સ્પ્રે થાયછે. હોસ્પિટલમાં જવા માટે આ ટનલમાંથી પસાર થવું પડે છે.30 સેકેન્ડના સેનિટાઇઝરના છંટકાવ બાદ જ પ્રવેશ મળે છે.