11મી એપ્રિલથી લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થવાની છે. મતગણતરી 23મી મેના રોજ હાથ ધરાશે. આ દરમિયાન પીએમ મોદીના આ 10 ગેમ ચેન્જર નિર્ણયો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.