કચ્છઃ માંડવીના બિદડા વિસ્તારમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ, નાના ભાડિયા ગામે 2થી 3 ઈંચ વરસાદ ખાબક્યો. નાના ભાડિયાની નદીમાં ભેંસો તણાઈ.