કચ્છમાં કરોડોની બોગસ લોન પ્રકરણમાં CID ક્રાઈમે જયંતી ઠક્કરને કોર્ટમાં રજૂ કર્યો, મૃત મહિલાના નામે બોગસ દસ્તાવેજના આધારે 7.82 કરોડની લોન લીધી હતી, જયંતી ઠક્કરની અગાઉના કેસમાં પણ થઈ ચૂકી છે ધરપકડ