પંચમહાલ: કાલોલના કરોલી ગામમાં દીપડો દેખાયો, કરંટ લાગ્યો હોવાની શક્યતા
પંચમહાલના કાલોલના કરોલી ગામમાં દીપડો દેખાયો, કરંટ લાગ્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તારની વાડમાં કરંટ હોવાથી દીપડો ઘાયલ થયો. ઘાયલ દીપડો ઝાડીઓમાં ફસાયો હતો. વન વિભાગને જાણ કરાઈ-- વન વિભાગે દીપડાને પકડવા રેસ્કયૂ શરૂ કર્યું.
પંચમહાલના કાલોલના કરોલી ગામમાં દીપડો દેખાયો, કરંટ લાગ્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તારની વાડમાં કરંટ હોવાથી દીપડો ઘાયલ થયો. ઘાયલ દીપડો ઝાડીઓમાં ફસાયો હતો. વન વિભાગને જાણ કરાઈ--
વન વિભાગે દીપડાને પકડવા રેસ્કયૂ શરૂ કર્યું.