ગુજરાતમાં ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા, જુઓ વિગત
ગુજરાતમાં ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ગુજરાતમાં ત્રણ સભા સંબોધવાના છે તો પ્રધાનમંત્રી મોદીની બે દિવસમાં ત્રણ સભા અને સ્મૃતિ ઈરાનીની પણ ચાર સભાનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.