લોકસભા ચૂંટણી 2019: સાબરકાંઠા બેઠક માટે પસંદ કરાયેલા ભાજપી ઉમેદવાર દિપસિંહ રાઠોડે આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. કાર્યકર્તાઓ સાથે પ્રચાર કાર્ય શરૂ કરતાં દિપસિંહે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દિપસિંહે શું કહ્યું? જુઓ વીડિયો