લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને પાટણના ઉમેદવાર જગદીશ ઠાકોરએ ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને પોતાની જીતનો પણ આશાવાદ વ્યક્ત કર્યો