ઓડિશાના કાલાહાંડીની જાહેર સભામાં પીએમ મોદીનો રણટંકાર, જુઓ શું કહ્યું?
લોકસભા ચૂંટણી 2019 : ઓડિશાના કાલાહાંડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધન કર્યું....જાહેર સભામાં પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું...જે કામ કોંગ્રેસ ન કરી શકે તે અમારી સરકારે પાંચ વર્ષમાં કર્યું...