કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે તો 11 તારીખે સ્મૃતિ ઈરાની પણ અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે, ત્યારે BJPના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.