ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી મેદાને છે ત્યારે શાહ અને ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવશે. ભાજપના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા ગાંધીનગર મતગણતરી સ્થળ પર પહોંચ્યા હતાં અને ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.