મહારાષ્ટ્રના બુલઢાણામાં મોટી દુર્ઘટના ઘટી છે. એક પ્રાઈવેટ બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. અનેક લોકોના બસમાં જીવતા ભૂંજાઈ ગયા.