આજે ભગવાન શિવના સૌથી પ્રિય દિવસ મહાશિવરાત્રિનું મહાપર્વ. આજના દિવસે થઈ હતી દ્વાદશ જ્યોતિર્લિંગની ઉત્ત્પત્તિ. આજના દિવસે થયો હતો દ્વાપર યુગનો પ્રારંભ.