રાજકોટ મહાનગરપાલિકાએ વાટ્યો મોટો ભાંગરો
રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. મનપા દ્વારા લગાવવામાં આવેલી નોટિસમાં જાહેરમાં કચરો ફેકનાર સામે દુષ્કર્મની ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે. નોટિસમાં લખાયું છે કે કચરો ફેંકશો તો કલમ 376 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.