લદ્દાખમાં એક જગ્યા એવી છે જેને મૂન લેન્ડ કહેવાય છે. આ જગ્યા પર ઉનાળું વેકેશનમાં ફરવા જશો તો મજા પડી જશે. લદ્દાખ જિલ્લામાં એક ગામ છે જેને ધરતી પરનો ચંદ્ર કહેવામાં આવે છે.