ચંદ્રયાન-2ની સફળતાને લઈને મલ્લિકા સારાભાઈએ વ્યક્ત કરી ખુશી, જુઓ ખાસ વાતચીત
આજે મોડી રાત્રે ચંદ્ર પર ચંદ્રયાન-2 ઉતારીને ભારત ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત સૌથી વધુ ખુશ છે. તેનું કારણ છે ચંદ્ર પર જે લેન્ડર ઉતરવાનું છે તેનું નામ વિક્રમ સારાભાઈના નામ પરથી આપવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઈ એટલે ગુજરાતના દુનિયાભરમાં જાણીતા વિજ્ઞાની અને મલ્લિકા સારાભાઈના પિતા. ZEE 24 કલાકે મલ્લિકા સારાભાઈ સાથે ખાસ વાતચીત કરી. વિક્રમ સારાભાઈના નામ પરથી ચંદ્રયાનના લેન્ડરને નામ અપાયું છે.