24 કલાક સળગતી ચિતાઓનો ભયાનક મંઝર જોઇને કાંપી ઉઠશો, ભારત દેશમાં છે વિશ્વનું સૌથી મોટું સ્મશાન!
હિન્દુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારબાદ ધાર્મિક વિધિઓ સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. દેશના તમામ શહેરો અને ગામડોમાં સ્મશાન હોય છે. કેટલીક જગ્યાએ નાના તો કેટલીક જગ્યાએ મોટા હોય છે. જો કે, આજે દેશના સૌથી મોટા સ્મશાન વિશે વાત કરીશું જ્યાં 24 કલાક ચીતાઓ સળગતી રહે છે...