ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી: અમરાઇવાડી બેઠકનું ગણિત
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે બંને પક્ષોના ઉમેદવારોએ મતદાતાઓને અનેક વાયદાઓ કરીને પોતાનો પ્રચાર કર્યો છે. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરશે. ત્યારે મતદાત કરતી સમયે મતદાતાઓ કેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રચાર કરશે, તેમજ કેવો વિકાસ થયો છે, લોકો શુ ઈચ્છી રહ્યા છે.