જુઓ કાંકરિયા દુર્ઘટના અંગે મેયર બીજલ પટેલે શું કહ્યું
કાંકરિયા એડવેન્ચર પાર્ક રાઇડ તૂટતા 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. તમામને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે કોંગ્રેસ દ્વારા એ.એમ.સી ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. અને બેનરો અને પોસ્ટર દર્શાવી મેયરના રાજીનામાની માગ કરવામાં આવી છે.