બાલાકોટ એર સ્ટ્રાઈક પર પાકિસ્તાનના જૂઠ્ઠાણાઓનો ભારતે કર્યો પર્દાફાશ
બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. આ પ્રેસ કોન્ફરન્સમાં રવીશકુમારે પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને બેનકાબ કર્યો. ભારતે કહ્યું કે પાકિસ્તાને F-16 વિમાનનો ઉપયોગ કર્યો હતો અને વિંગ કમાન્ડર અભિનંદનના મિગ 21 પર F-16થી જ હુમલો કરાયો હતો. આ દરમિયાન રવીશકુમારે કહ્યું કે એફ 16 મામલે તપાસ માટે ભારતે અમેરિકા ખાસ ભલામણ કરી છે.