મોડાસા યુવતીના શંકાસ્પદ મોતમાં ત્રણેય આરોપીઓનું ફરીથી મેડિકલ ચેકઅપ કરાવાયું
અરવલ્લીના મોડાસાની યુવતીના શંકાસ્પદ મોત કેસમાં CID ક્રાઇમની ટીમે આરોપીઓનો કબજો લીધો છે. ત્રણેય આરોપીઓનું ફરીથી મેડિકલ ચેકઅપ કરાવાયું છે. CID ક્રાઇમની ટીમ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરશે. આ કેસમાં અપહરણ, હત્યા અને ગેંગરેપ મામલે કાર્યવાહી તેજ કરાઈ છે.