આણંદમાં વસાવાયું ગુજરાતનું પહેલું પ્રાણીઓ માટેનું મેટલ ડિટેક્શન મશીન
આણંદ કૃષિ યુનિવર્સિટીના વેન્ટરી વિભાગમાં ગુજરાતમાં પ્રથમવાર મેટલ ડિટેકશન મશીન વસાવવામાં આવેલ છે. તેમાં મોટા પશુઓના પેટના ભાગમાં કોઈ પણ મેટલ પાર્ટ હોય તેને સહેલાઈથી શોધી શકાય છે અને તેના કારણે ઘણી વાર પશુઓનો જીવ પણ બચે છે.