ઝી 24કલાક સાથેની ખાસ વાતચીતમાં સંજય સોલંકી સ્પષ્ટ જણાવ્યું કે, 9 તારીખે મને ધમકી આપતો ફોન આવ્યો હતો અને એસ.પી સહિત ગૃહ રાજ્યમંત્રી સુધીનાને જાણકારી આપી છે અને પોલીસ ફરિયાદ પણ કરી છે.