મોરબીના ખેતારડી ગામમાં રૂપિયા 6.44 લાખના મુદ્દામાલની લૂંટનો મામલો ગઈ કાલે સામે આવ્યો હતો. જેમાં ખેતારડી ગામમાં પોલીસથી બચવા માટે લૂંટારૂઓએ પોલીસથી બચવા માટે ગ્રામજનો પર ફાયરિંગ પણ કર્યું હતું. ગ્રામજનોની હિંમતથી આ ગેંગ જોકે પકડાઈ ગઈ છે.