મુંબઈના ભિવંડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ, બદલાપુરમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. રેલવે સ્ટેશન સહિત લોકોના ઘરમાં ભરાયા પાણી. ગઈકાલથી મુંબઈમાં સતત વરસી રહ્યો છે વરસાદ