માયાનગરી મુંબઈમાં મેઘરાજાનું મેઘતાંડવ, જુઓ વીડિયો
માયાનગરી મુંબઈમાં મેઘરાજાનું મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમાં પાણી, ભારે વરસાદના કારણે અનેક ટ્રેન અને ફ્લાઈટ રદ, તો મુંબઈની તમામ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરાઈ