સુરતમાં બનેલા અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.મહાનગર પાલિકા દ્વારા રાજકોટ શહેરના 90 જેટલા ક્લાસિસને બંધ કરાયાવા છે.રાજકોટ મનપાની કડકાઈ.શહેરના 90 ક્લાસિસ બંધ.આઠ ક્લાસિસને ગેરકાયદે બાંધકામ બદલ નોટિસ.ગેરકાયદે શેડ તોડી પાડવા આદેશ.