બેડ પર પૈસાનો ઢગલો જોઇને પોલીસ પણ થોડીવાર માટે ચકમો ખાઇ ગઇ. ઘટના એવી છે કે, મહારાષ્ટ્રના નાગપુરના એક વેપારી સાથે 58 કરોડથી વધુ રૂપિયાની ઠગાઇ કરવામાં આવી છે.