નમસ્તે ટ્રંપ: બંને નેતાઓના સંબોધન પહેલા થશે રંગારંગ કાર્યક્રમ, જાણો વિગતો
24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં યોજાશે નમસ્તે ટ્રંપ કાર્યક્રમ. નમસ્તે ટ્રંપ માટે સ્ટેડિયમમાં રાષ્ટ્રીય કલાકારો આપશે પરફોર્મન્સ. બંને નેતાઓના સંબોધન પહેલા યોજાશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો.