જુઓ કેવી રીતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં નર્સના કારણે ટળી મોટી દુર્ઘટના
નર્મદાના જિલ્લાના રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં આજે આગ લાગી હતી જેમાં એક મોટી દુર્ધટના ઘટતા ટળી. આજે સવારે હોસ્પિટલના નવજાત બાળકોના વિભાગમાં આગ લાગી હતી જેમાં ફરજ પર હાજર નર્સની સતર્કતાને કારણે મોટી દુર્ધટના ટળી હતી. આગ સમયે વોર્ડમાં 7 નવજાત બાળકો દાખલ હતા.