રૂપાણી સરકારે રદ્દ કર્યું નવરાત્રિ વેકેશન, જુઓ શિક્ષણમંત્રીએ શું કહ્યું
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો સૌથી મોટો નિર્ણય, રાજ્ય સરકારે રદ કર્યુ નવરાત્રિ વેકેશન, હવે 21 દિવસનું રહેશે દિવાળી વેકેશન.