નવસારીઃ હજુ અનેક જગ્યાએ ભરાયેલા છે પાણી, ગણદેવીના મેંધર ગામમાં 29 લોકો ફસાયા.ગામના રસ્તા, ઘરોમાં ભરાયેલા છે પાણી. મેંધર ગામમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા.