મુખ્ય સચિવ જે.એન.સિંઘની વિદાય અને નવા મુખ્ય સચિવ બનનાર અનિલ મુકીમનું આગમન આવતીકાલે થશે. આવતીકાલે સાંજે 5:00 અનિલ મુકીમ નવા મુખ્ય સચિવ તરીકે નો ચાર્જ સંભાળશે.