અમદાવાદમાં ન્યૂ યર સેલિબ્રેશનની અનોખી ઉજવણી
વર્ષના અંતિમ દિવસે હાટકેશ્વર પાસે આવેલી ઉદગમ સ્કૂલ ખાતે ઉજવણી કરાઈ છે અને નવા વર્ષને આવકારવા મોટી સંખ્યામાં બાળકોએ ઉજવણી કરી છે. આ ઉજવણીમાં બાળકોએ તેમના મુખ પર બાયબાય 2019 અને Wel Come 2020ના ટેટુ ચિતરાવ્યાં હતા.