મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઈમેજ મેકઓવર કરવાની જવાબદારી જય થરુરના શીરે મૂકવામાં આવી છે. સચિવાલયના બ્લોક નંબર 2ના નવમા માળે જયને ઓફિસની ફાળવણી કરવામાં આવી છે.