ખેરાલુની જીત વિશે નીતિન પટેલનું મોટું નિવેદન
ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોરની જીત થઈ છે. આ સાથે જ 6માંથી એક સીટ ભાજપના ખાતામાં ગઈ છે. અહીં ભાજપમાંથી અજમલજી ઠાકોર સામે કોંગ્રેસમાંથી બાબુજી ઠાકોર રહ્યાં હતા. તો એનસીપીમાંથી પથુજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર તરીકે જરીનાબેન ઠાકોર મેદાનમાં હતા. આ જીત વિશે ભાજપના નેતા નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે.