જો કોઇ વ્યક્તિ હેલમેટ ન પહેરે તો તેનું ચલણ કાપવામાં આવે છે. પરંતુ એક ખાસ સમુદાય છે. જેને હેલમેટ અંગે છૂટ આપવામાં આવી છે.