ઉત્તર સિક્કિમમાં 2000થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા.16 જૂને અચાનક પૂરના કારણે સિક્કિમમાં ચુંગથાંગ નજીકનો રસ્તો ધોવાઈ ગયો હતો.