ખેડાના વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8.50 kgથી વધુ પ્યોર સોનાનાં કાપડમાંથી બનેલાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધા-કૃષ્ણ અને વાસુદેવજીને વાઘા અર્પણ કર્યા છે. જે વાઘા જોઇને ભલભલા ભક્તોની આંખો અંજાઇ ગઇ...