પાકિસ્તાનની વિશ્વ સ્તરે વધુ એક વખત ફજેતી થઇ છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની સેના ટ્રોલ થઇ રહી છે અને લોકોએ પાકિસ્તાનની ઠેકડી ઉડાવી છે. પાકિસ્તાનની સેના ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરે છે. ત્યારે આ ફિલ્મમાં અશ્લિલ આઇટમ નંબરને લઇને લોકો સોશિયલ મીડિયામાં મજાક ઉડાવી રહ્યાં છે. ત્યારે આ ગીતમાં ભારત અને બોલીવુડની ઝલક પણ જોવા મળી રહી છે.