પાકિસ્તાન મરીને ફરી ભારતીય બોટનું કર્યું અપહરણ. IMBL નજીક કરાયુ અપહરણ. IMBL નજીક ફિશિંગ કરતા સમયે કરાયુ હતું અપહરણ. 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ કરાયુ.