પાટણ: વાહનચાલકોને બિસ્માર રસ્તાઓના કારણે પડી રહી છે મુશ્કેલી, જુઓ `ગામડું જાગે છે`
પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘમહેર થતાની સાથે જ રોડ-રસ્તા ધોવાઈ જતા નબળી કામગીરીની પોલમ પોલ બહાર આવવા પામી છે જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને તેના ભોગનો સામનો કરવો પડી રહ્યો છે સાથે રોજે રોજ બિસ્માર રોડ પરથી અવર જવર કરવી પણ હવે મુશ્કેલ બનવા પામી છે ત્યારે તંત્ર ક્યારે રોડ નું સમાર કામ કે નવીન માર્ગ બનાવે છે તેની રાહ જોઈ લોકો બેઠા છે.