માંડલ તાલુકાના કચરોલ ગામે જૂનું મકાન પાડવા જતા 3 મજૂરો દટાયા હોવાની ઘટના બની છે. આ અકસ્માતમાં 30 વર્ષીય કડવાજી ઠાકોરનું દીવાલ નીચે દબાતા થયું મોત જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બહુચરાજી સિવિલ ખસેડાયા છે.