અમેરિકા-ઈરાના તણાવથી પેટ્રોલ-ડીઝલ-સોનાના ભાવ ભડકે બળ્યાં...
અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ભારતમાં જનતા મોંઘવારી વચ્ચે પીસાઈ રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલ, સોના-ચાંદીના ભાવમાં વધારો વધુ દઝાડે તેમ છે. સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. ભારતમાં સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. અમદાવાદમાં સોનાનો ભાવ 42 હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે.