પીએમ મોદી તેમના નિયત સમય પહેલા જ કેવડીયા પહોંચી ગયા હતા. કેવડીયા સૌથી પહેલા પહોંચીને પીએમ મોદી વેલી ઓફ ફ્લાવર્સ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખાસ્સો સમય વિતાવ્યો હતો. અહીં તેમણે દૂરથી સરદારની વિરાટ પ્રતિમા નિહાળી હતી.